સ્કોલરશીપ ટેસ્ટની માહિતી
- આ ટેસ્ટ ધો - ૩ અને ૪ ના ગણિત અને ગુજરાતી વિષય ના સિલેબસ માંથી રહશે
- આ ટેસ્ટ માં કુલ ૩૦ - પ્રશ્નો અને ૩૦ ગુણ રહશે
- ટેસ્ટ નો સમય ૪૦ મિનિટ નો રહશે.
- ટેસ્ટ ની તારીખ અને સમય ની જાણ ફોન અથવા મેસેજ દ્વારા કરવામાં આવશે
ખાસ નોંધ
- ટેસ્ટ આપવા માટે રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત છે.
- ટેસ્ટ માં મેળવેલા ગુણ ના આધારે ફી- માફી નો લાભ અચૂક મળશે.
- આ ફોર્મ ભર્યા બાદ submit બટન પર ક્લિક કરો.
- વધુ માહિતી માટે સંપર્ક કરો : ૯૪૨૯૪ ૪૬૭૭૫, ૯૯૭૮૫૧૩૨૧૩ અથવા nachiketanavoday.com