ગ્રામીણ અને શહેરી વિસ્તારના દરેક પ્રતિભાશાળી બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી, તેમને દેશના ઉત્તમ નાગરિક અને ભવિષ્યના લીડર બનાવવા. અમે ઇચ્છીએ છીએ કે દરેક બાળક નવોદય જેવી પ્રતિષ્ઠિત શાળામાં મફત અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવે.
આધુનિક શિક્ષણ પદ્ધતિ, નિયમિત ટેસ્ટ સિરીઝ અને વ્યક્તિગત ધ્યાન દ્વારા વિદ્યાર્થીઓને જવાહર નવોદય અને બાલાચડી (સૈનિક શાળા) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% સફળતા અપાવવી અને તેમનો બૌદ્ધિક વિકાસ કરવો.