Admission

પ્રવેશ પ્રક્રિયા

Admission 2026-27

પ્રવેશ માટે લાયકાત (Eligibility)

  • વિદ્યાર્થી હાલમાં ધોરણ 3, 4 અથવા 5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થીની ઉંમર 9 થી 11 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીએ પોતાના જિલ્લામાં જ અરજી કરવાની રહેશે.
  • વિદ્યાર્થી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજો (Documents)

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો (વિદ્યાર્થી)
  • વિદ્યાર્થી અને વાલીની સહી
  • આધાર કાર્ડ (વિદ્યાર્થી અને વાલીનું)
  • શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રમાણિત કરેલ સર્ટિફિકેટ

Online Admission Form

કૃપા કરીને નીચેની તમામ વિગતો યોગ્ય રીતે ભરો.

BASIC INFORMATION

GUARDIAN INFORMATION

Father's Details
Mother's Details